• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?

મુગલયુગ
અશોક યુગ
ગુપ્તયુગ
ચોલાયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ?

યાત્રા
પનઘટ
અમૃતા
નકશાનાં નગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નિપાત લખો : 'બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ.'

બસ
જ
ગામ
રહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
The PM insisted ___ discipline.

on
in
after
into

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.'

દીવાલ
બારી
પણ
રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : 'તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું.'

ભાવવાચક
જાતિવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિપાત Talati Practice MCQ Part - 8 Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દકોશના ક્રમ Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US