Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” ગળથૂથી પંચામૃત શરબત ચ્યવવનપ્રાસ ગળથૂથી પંચામૃત શરબત ચ્યવવનપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 4 3 1 2 4 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 9 6 3 7 9 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 2π 3π 6π π 2π 3π 6π π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ___ થાય. 5.6 3 5 3.5 5.6 3 5 3.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત લોક અદાલત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ખાપ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP