Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક સમુચ્યવાચક અવતરણવાચક પરિમાણવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? અદ્વૈત - દ્વૈત અથ - ઈતિ જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક અદ્વૈત - દ્વૈત અથ - ઈતિ જયેષ્ઠ - ભાદ્રપાદ આસ્તિક - નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 10 160 40 4 10 160 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન હાટ હાથશાળ મેળો વેચાણ ઘર કલા પ્રદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP