ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી ? સિંહ વાઘ નીલગાય કાળિયાર સિંહ વાઘ નીલગાય કાળિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? લગૂન બંધારા તળાવ અખાત લગૂન બંધારા તળાવ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વૃક્ષના લાકડાંમાંથી કાથો મળે છે ? દેવદાર ટીમરુ ચીડ ખેર દેવદાર ટીમરુ ચીડ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? મુંબઈ ગુવાહાટી ચેન્નઈ જામનગર મુંબઈ ગુવાહાટી ચેન્નઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? સુરત અલંગ ઓખા માંડવી સુરત અલંગ ઓખા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે ? વલસાડથી ભુજ ભુજથી દ્વારકા સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા વલસાડથી ભુજ ભુજથી દ્વારકા સાપુતારાથી દ્વારકા કંડલાથી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP