કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) લખનૌ (ઉત્તર પ્રદેશ) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) સુલતાનપુર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે. ત્રીજો બીજો ચોથો પાંચમો ત્રીજો બીજો ચોથો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022 બીજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં ક્યો દેશ ટોચના સ્થાને છે ? જાપાન રશિયા નોર્વે ચીન જાપાન રશિયા નોર્વે ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લૉન્ચ કરવામાં આવી ? PM POSHAN PM આવાસ યોજના મનરેગા એક પણ નહીં PM POSHAN PM આવાસ યોજના મનરેગા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય વાયુસેના કયા દેશમાં આયોજિત થનારા બહુરાષ્ટ્રીય અય્યાસ ‘કોબરા વોરિયર 22'માં ભાગ લેશે ? અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP