ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું ? સિદ્ધપુર કર્ણાવતી પાટણ વલભી સિદ્ધપુર કર્ણાવતી પાટણ વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ? મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ મોહેન-જો-દડો ચાનહુડરો ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં પહેલી અંગ્રેજી શાળા ___ માં દલપતરામ ભગુભાઈએ ઈ.સ.1834માં શરૂ કરી હતી. વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ? જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર જુનાગઢનો સેનાપતિ જુનાગઢનો નવાબ જુનાગઢનો ખજાનચી જૂનાગઢનો વઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ કૃપાશંકર પંડિત ગોકળદાસ પારેખ ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર ધર્મનાથ મલ્લિનાથ પાર્શ્વનાથ મહાવીર ધર્મનાથ મલ્લિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP