બાયોલોજી (Biology) સ્વરૂપ, બંધારણ અને પ્રજનનમાં ખૂબ જ વિવિધતા દર્શાવતા અને કોષદિવાલવિહીન સજીવ સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ નુપૂરક અને સૂત્રકૃમિ શૂળત્વચી સંધિપાદ આપેલ તમામ નુપૂરક અને સૂત્રકૃમિ શૂળત્વચી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 8 2 4 9 8 2 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન આપેલ તમામ શર્કરાનું વહન પુષ્પ-ફળ સર્જન કોષવિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષનાં લક્ષણોનો આધાર કોના પર છે ? અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા અંગિકાના બંધારણ અંગીકાના અણુનું બંધારણ અંગિકાનાં કાર્ય અંગિકાના અણુની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ? સૃષ્ટિ વર્ગ કુળ જાતિ સૃષ્ટિ વર્ગ કુળ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? થીઓફેસ્ટસ આર.એચ. વ્હીટેકર આઈકલર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ આર.એચ. વ્હીટેકર આઈકલર કરોલસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP