Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District વર્તુળની મોટામાં મોટી જીવાને ___ કહે છે. ત્રિજ્યા ક્ષેત્રફળ વ્યાસ પરિઘ ત્રિજ્યા ક્ષેત્રફળ વ્યાસ પરિઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેષ્ઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષ્ઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District My income is ___ that of your's. less than lesser than less to as little as less than lesser than less to as little as ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખીણ સાગર ખાડો નદી ખીણ સાગર ખાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 50 મીટર 100 મીટર 10 મીટર 20 મીટર 50 મીટર 100 મીટર 10 મીટર 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP