Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વિકર્ણ વેધ કર્ણ બાજુ વિકર્ણ વેધ કર્ણ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? મંદાક્રાન્તા સવૈયા હરિગીત દોહરો મંદાક્રાન્તા સવૈયા હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 27 15 12 9 27 15 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ખંત' એટલે... ધગશ ખાંભી ખાણ પત્ર ધગશ ખાંભી ખાણ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેષ્ઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ જ્યેષ્ઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેશઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કઈ જોડણી સાચી છે ? પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ પાઈદળ પૃથિવીવલ્લભ રમણિ અંકૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP