GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ?

સરપંચશ્રીને
પંચાયતને
તલાટી કમ મંત્રીને
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

અંદાજિત, અલ્તાફ, અવ્વલ, અર્ચિ
અંદાજિત, અ્ચિ, અલ્તાફ, અવ્વલ
અર્ચિ, અલ્તાફ, અવ્વલ, અંદાજિત
અલ્તાફ, અવ્વલ, અંદાજિત, અર્ચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે?

સ્થાનાંતર
તાપમાન
પથલંબાઈ
ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
14માં નાણાપંચના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) મળનાર ગ્રાન્ટ પૈકી બેઝિક ગ્રાન્ટનો હિસ્સો 80% અને પરફોર્મન્સ ગ્રાન્ટનો હિસ્સો 20% રહેશે.
(2) સદરહુ ગ્રાન્ટની ફાળવણી સીધી ગ્રામપંચાયતને કરવામાં આવશે.

1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર બીજુ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.
માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP