બાયોલોજી (Biology) બાયોગૅસના ઉત્પાદન માટે જવાબદાર બૅક્ટેરિયા કયા છે ? સાયનો બૅક્ટેરિયા હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ સાયનો બૅક્ટેરિયા હેલોફિલ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યાં પ્રાણીઓમાં જડબાનો અભાવ હોય છે ? લેબિયો, કટલા રોહુ, લેબિયો સમુદ્રધોડો, હેગફિશ લેમ્પ્રી, હૅગફિશ લેબિયો, કટલા રોહુ, લેબિયો સમુદ્રધોડો, હેગફિશ લેમ્પ્રી, હૅગફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સગ્રહ કરે છે ? પેષણી આંતરડું મુખ જઠર પેષણી આંતરડું મુખ જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? રોબર્ટ બ્રાઉન વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ હૂક રોબર્ટ બ્રાઉન વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? મૃત્યુ અનુકૂલન ભિન્નતા સંગઠન મૃત્યુ અનુકૂલન ભિન્નતા સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ના ખંડમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ? 240 480 120 60 240 480 120 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: A+ G = T+C 120+120=120+120=480.