Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ક્યા શહે૨ની ‘બાંધણી’ સાડી દેશભરમાં પ્રસિધ્ધ છે ? જૂનાગઢ જામનગર ભાવનગર ભૂજ જૂનાગઢ જામનગર ભાવનગર ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. નિંદા તોછડું વિવેકી પ્રસંશા નિંદા તોછડું વિવેકી પ્રસંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ લંબચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ___ કહે છે. વેધ વિકર્ણ કર્ણ બાજુ વેધ વિકર્ણ કર્ણ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 26 28 30 25 26 28 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ઉત્પ્લવની સંધિ કઈ ? ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP