Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બાયનોકયુલરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં બાયનોકયુલરમાં હોકાયંત્રમાં માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ખંત' એટલે... પત્ર ખાણ ધગશ ખાંભી પત્ર ખાણ ધગશ ખાંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી અમૃતા શેરગીલ એસ્થર ડેવિડ અમૃતા પ્રીતમ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ? પાકિસ્તાન ભારત નેપાળ ચીન પાકિસ્તાન ભારત નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP