Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? થેલ્સ રોહીણી આઈ આર એસ આર્યભટ્ટ થેલ્સ રોહીણી આઈ આર એસ આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક માણસે બીજા માણસને કહ્યું “તમારા ભાઈનો પુત્ર, એ મારા પુત્ર નો સગો ભાઈ થાય “ તો તે બંને માણસો વચ્ચે શું સંબંધ થાય. પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી પિતા-પુત્ર ભાઈ-ભાઈ સસરો-જમાઈ સાળો-બનેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મચ્છર સાક્ષર અદેખાઈ મુત્સદી મચ્છર સાક્ષર અદેખાઈ મુત્સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખીણ ખાડો સાગર નદી ખીણ ખાડો સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Give the adjective form of prevent. prevention preventous preventful preventive prevention preventous preventful preventive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ભાવવિભોર થવું રોમાંચિત થઈ ઉઠવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP