બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ આપેલ તમામ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ આપેલ તમામ સ્પાઈરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ? મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? અળસિયું સૂર્યમુખી મકાઈ વંદો અળસિયું સૂર્યમુખી મકાઈ વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? લાઇસોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય લાઇસોઝોમ તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે... આરોપણ દાબન વિષાક્તન ફયુમિગેશન આરોપણ દાબન વિષાક્તન ફયુમિગેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલિસીફલોરીનું ઉદાહરણ કયું છે ? લીંબુ ગુલાબ મકાઈ જાસુદ લીંબુ ગુલાબ મકાઈ જાસુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP