Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પાંચ પેન વેચવાથી છ પેનની કિંમત ઉપજે છે, તો કેટલા ટકા નફો થયો ગણાય ? 30 20 25 16 30 20 25 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કેસ સૌ પ્રથમ ક્યાં નોંધાયો હતો ? ગાંધીધામ જામનગર અમદાવાદ ભૂજ ગાંધીધામ જામનગર અમદાવાદ ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 26 28 25 30 26 28 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર અનિલ નિનાદ નાદ સ્વર અનિલ નિનાદ નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્યા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂકયું હતું ? જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ જયદેવ મૂળરાજ સોલંકી સિધ્ધરાજ જયસિંહ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP