Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-9 અનુસૂચિ-11 અનુસૂચિ-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. સાક્ષર મચ્છર મુત્સદી અદેખાઈ સાક્ષર મચ્છર મુત્સદી અદેખાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઈશોપનિષદ માન્ડૂકય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તરમીમાંસા ઈશોપનિષદ માન્ડૂકય ઉપનિષદ બ્રહ્મસુત્ર ઉત્તરમીમાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? ક્ષીર એક પણ નહીં અમૃત ખીર ક્ષીર એક પણ નહીં અમૃત ખીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 10 મીટર 20 મીટર 100 મીટર 50 મીટર 10 મીટર 20 મીટર 100 મીટર 50 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ ઓછી હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે સરખી જ હોય છે ઓછી હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે સરખી જ હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP