Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ વિરેન્દ્ર સેહવાગ એબી ડી વિલીયર્સ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર વિરેન્દ્ર સેહવાગ એબી ડી વિલીયર્સ મહેન્દ્રસિંહ ધોની સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? જીવનયાત્રા નંદકુંવર દીવાદાંડી ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર દીવાદાંડી ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ પૃથ્વી = પૃ + ઈથી વ્યસ્ત = વિ + અસ્ત યોગેશ = યોગા + ઈશ મનોરથ = મનુ + ૨થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહીર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહીર વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ = ___. 2πr(h + r) πr(l + r) πr(h + r) 2πr(l + r) 2πr(h + r) πr(l + r) πr(h + r) 2πr(l + r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL NDDB GROFED ATIRA GUJCOMASOL NDDB GROFED ATIRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP