Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ATM નું આખું નામ શું છે ?

ઑલ ટાઈમ મની
ઑટોમેટિક ટેલર મશીન
ઍની ટાઈમ મની
ઑટોમેટેડ ટેલર મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?

હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP