Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બહાનાં કરવાં - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? ગપ્પાં મારવાં કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ગપ્પાં મારવાં કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું અખાડા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ સાંસારિક માયાળુ મધુર ચળકાટ સાંસારિક માયાળુ મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District n ધન યુગ્મ પૂર્ણાંક માટે n (n + 1) (n + 2) એ ___ વડે વિભાજ્ય છે. 23 7 6, 24 6 23 7 6, 24 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 11 14 7 21 11 14 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP