Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેંકીગ સેવા સાથે જોડનાર પ્રધાનમંત્રી... શ્રી રાજીવ ગાંધી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી શ્રી રાજીવ ગાંધી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી નરસિંહ રાવ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય. 11 77 7 1 11 77 7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 0.6 ને p/q સ્વરૂપમાં ___ લખાય. 6/9 9/6 10/6 6/10 6/9 9/6 10/6 6/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. -1 1 -7 7 -1 1 -7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? સીસમોગ્રાફ બેરોમિટર ઓડોમિટર સ્પીડોમિટર સીસમોગ્રાફ બેરોમિટર ઓડોમિટર સ્પીડોમિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP