ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાત નડતી નથી ? રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? ખાખરીયા ટપ્પા ચરોતર કાનમ દસક્રોઈ ખાખરીયા ટપ્પા ચરોતર કાનમ દસક્રોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ? અંજાર ભાવનગર ખંભાત રાજકોટ અંજાર ભાવનગર ખંભાત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ટીમરૂ સાગ ખેર ચંદન ટીમરૂ સાગ ખેર ચંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? અંબાજી પાટણ વલસાડ શામળાજી અંબાજી પાટણ વલસાડ શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જોગીડા ભેટ, કીરો, ઝુરો, હબલ (હબો) અને કાંસનો ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલા ડુંગર છે ? મધ્યધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર દક્ષિણ ધાર મધ્યધાર પશ્ચિમ ધાર ઉત્તરધાર દક્ષિણ ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP