Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહીર વાત્સ્યાયન વાગભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહીર વાત્સ્યાયન વાગભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? રાધા-રમણ ચંદ્રકેતુ ઘૂમકેતુ રાસબિહારી રાધા-રમણ ચંદ્રકેતુ ઘૂમકેતુ રાસબિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District The policeman asked the young motorist ___ where his license is where was his license where his license was where is his license where his license is where was his license where his license was where is his license ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1996 માં કોને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયો ? જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની ધનસુખલાલ મહેતા ૨મણલાલ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતાં કયો અલંકાર બને ? યમક ઉપમા શ્લેષ રૂપક યમક ઉપમા શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP