Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લગામ નાળ બેડી નળ લગામ નાળ બેડી નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મહેમાન પરોણો યજમાન અતિથિ મહેમાન પરોણો યજમાન અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અત્યારે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી કોણ છે ? શ્રી શંકરભાઈ ચૌધરી શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિલાલ કવાડિયા શ્રી સૌરભ પટેલ શ્રી શંકરભાઈ ચૌધરી શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિલાલ કવાડિયા શ્રી સૌરભ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક મધુર માયાળુ ચળકાટ સાંસારિક મધુર માયાળુ ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Very few actresses were ___ Madhubala. so talented as less talented than more talented than the most talented so talented as less talented than more talented than the most talented ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજયની કઈ સંસ્થા કામ કરશે, તેનો મોટો આધાર શેના પર છે ? વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક વસ્તીની સંખ્યા વિસ્તારમાં ઘરોની સંખ્યા વિસ્તારનું ક્ષેત્રફળ વિસ્તારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP