Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 70 લાખ 85 લાખ 80 લાખ 75 લાખ 70 લાખ 85 લાખ 80 લાખ 75 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લેખક ‘દર્શક' ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ સરસ્વતી રાઈટ શારદા નાઈટ સરસ્વતી રાઈટ શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા ચોપાઈ મનહર દોહરો અનુષ્ટુપ ચોપાઈ મનહર દોહરો અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District x³ + 5x² + 2x - 8 ના અવયવ શોધો. (x-1) (x+2) (x+4) (x+1) (x+2) (x-4) (x-1) (x-2) (x+4) (x+1) (x-2) (x-4) (x-1) (x+2) (x+4) (x+1) (x+2) (x-4) (x-1) (x-2) (x+4) (x+1) (x-2) (x-4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ? શક્તિ ક્રાંતિ સુરક્ષા હિમ્મત શક્તિ ક્રાંતિ સુરક્ષા હિમ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP