Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઇ કઇ નદીના કિનારે થઈ હતી ? રવિ સતલજ જેલમ ગંગા રવિ સતલજ જેલમ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ. 18 12 10 15 18 12 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. so that while when so that while when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કવિ વીર નર્મદનો જન્મ ક્યા શહેરમાં થયો હતો ? સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર સુરત ભાવનગર જુનાગઢ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ? 28 માર્ચ, 2015 8 જાન્યુઆરી, 2015 7 ડિસેમ્બર, 2014 10 નવેમ્બર, 2014 28 માર્ચ, 2015 8 જાન્યુઆરી, 2015 7 ડિસેમ્બર, 2014 10 નવેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - ઈચ્છા કરવા યોગ્ય ઐચ્છુક સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ઐચ્છુક સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP