Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

હાથી પાળવો
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
ખૂબ ગરીબ હોવુ
ખૂબ શ્રીમંત હોવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

8 જાન્યુઆરી, 2015
7 ડિસેમ્બર, 2014
10 નવેમ્બર, 2014
28 માર્ચ, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP