Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ યમક ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District He is utmost confident and sure ___ succeed. none of above to with by none of above to with by ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે "ઘર વીસ ડગલાં દૂર હોવા છતાં, રમણથી ચલાયુ નહી" ભાવે કર્મણી કર્તરી પ્રેરક ભાવે કર્મણી કર્તરી પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એલેકઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઇ કઇ નદીના કિનારે થઈ હતી ? રવિ ગંગા સતલજ જેલમ રવિ ગંગા સતલજ જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 9856 લીટર 98560 લીટર 98.56 લીટર 985.6 લીટર 9856 લીટર 98560 લીટર 98.56 લીટર 985.6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 4 3 7 5 4 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP