Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર દોહરો ચોપાઈ અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 12 20 24 18 12 20 24 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? સુકન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. y = 1 x-3 = 0 x-y = 1 x+y = 1 y = 1 x-3 = 0 x-y = 1 x+y = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ___ a rich fellow, he never helps needy people. be being became become be being became become ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ દાંડી યાત્રા ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP