Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘ભાગતા ભૂતની ચોટલી પણ સારી' – કહેવતનો અર્થ. ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે ભૂતની ચોટલી નસીબદારને મળે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે ભૂતની ચોટલી નસીબદારને મળે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District We shall play cricket ___ it rains. so that when while so that when while ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.આર.સી.ટી.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. આઈ.એફ.સી. આઈ.આર.સી.ટી.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. આઈ.એફ.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી વ્યોમેશચન્દ્ર બેનરજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી બદુરીદ્દીન તૈયબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 17, 16 15, 16 16, 17 16, 15 17, 16 15, 16 16, 17 16, 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP