Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ? શ્રી મોરારજી દેસાઇ શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી સુશ્રી શારદા મુખર્જી શ્રી મોરારજી દેસાઇ શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નિલમ સંજીવ રેડ્ડી સુશ્રી શારદા મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો. સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો. શર્વરી શેણીત શોણિત રજની શર્વરી શેણીત શોણિત રજની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? બ્રોમીન હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ બ્રોમીન હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP