બાયોલોજી (Biology)
કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ?

લીલ
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
આવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે ?

ભાજનોત્તરાવસ્થા
ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ?

દ્વિઅંગી
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના અભ્યાસ માટે મુખ્ય સ્ત્રોત

સજીવના નમૂનાઓનો સંગ્રહ
સજીવના અશ્મિઓનો સંગ્રહ
સજીવના મૃતદેહોનો સંગ્રહ
સજીવના રેખાચિત્રોનો સંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

ગ્લાયકોસિડીક બંધ
હાઈડ્રોજન બંધ
ફોસ્ફોડાય એસ્ટર બંધ
એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ?

ચયાપચય
વિભેદન
વિકાસ
વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP