GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના ખેલાડીઓ અને તેમના મૂળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જેડી સાચી નથી ? ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા બોક્સર મેરીકૉમ - મણિપુર જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા બોક્સર મેરીકૉમ - મણિપુર જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમીત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમિત્તિક નૈમીત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમિત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. વાંચ્યું પેલું પુસ્તક છે વાંચ્યું પેલું પુસ્તક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) EVM નું સાચું નામ શું છે ? ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ છોડો : શ્રદ્ધા શ્ર: + ધા શત્ + ધા શ્ર + ઉદ્ધા શ્રત્ + ધા શ્ર: + ધા શત્ + ધા શ્ર + ઉદ્ધા શ્રત્ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? જિલ્લા ગામ ઉત્તેજન ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા વિકાસ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP