Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1921 1941 1951 1931 1921 1941 1951 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? ચંદ્ર શુક્ર બુધ શનિ ચંદ્ર શુક્ર બુધ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ હોકી ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? છાનામાના અન્નપાણી રડરડ ચોપડા ચોપડી છાનામાના અન્નપાણી રડરડ ચોપડા ચોપડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ? વેળા મોડું સમય વળ, આંટો વેળુ, રેતી મોડું સમય વળ, આંટો વેળુ, રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP