Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Choose the correct indirect form: She said to him, "why don't you go today" ? She asked him why he did not go that day. She told him whether he was going that day. She said to him why he did not go today She told him if he was going that day. She asked him why he did not go that day. She told him whether he was going that day. She said to him why he did not go today She told him if he was going that day. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? ખાટ : પાટલો પલંગ બાજોઠ મેજ પાટલો પલંગ બાજોઠ મેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રીતમસાગર ક્યો સમાસ છે ? દ્વિગુ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? થેઈથેઈકાર અશરણશર્ણ દીનદયાળ નાના-ભાતી થેઈથેઈકાર અશરણશર્ણ દીનદયાળ નાના-ભાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP