Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભારતના અંતિમ ગર્વનર જનરલ અને પ્રથમ વાઈસરોય કોણ હતા ? લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1951 1941 1931 1921 1951 1941 1931 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચોરવાડની કાળી બહેનો તેમજ ખારવળ બહેનોના શ્રમહારી નૃત્યુનું નામ ? શિકાર નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય ઠાગા નૃત્ય માંડવા નૃત્ય શિકાર નૃત્ય સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય ઠાગા નૃત્ય માંડવા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન ઉતરાણ x ચઢાણ વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન ઉતરાણ x ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? શુક્ર ચંદ્ર શનિ બુધ શુક્ર ચંદ્ર શનિ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ કયાં આવેલું છે ? પુણે નાસિક સતારા મુંબઈ પુણે નાસિક સતારા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP