બાયોલોજી (Biology) એન્ટીબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ? મ્યુકર મશરૂમ યીસ્ટ પેનિસિલિયમ મ્યુકર મશરૂમ યીસ્ટ પેનિસિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટફિંગ એટલે... પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થાય છે ? પક્ષીઓ પવન કીટકો આપેલ તમામ પક્ષીઓ પવન કીટકો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી 3-4 મિમી 1-2 મિમી 2-5 મિમી 5-10 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નમૂનાને સૂકવવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંયુગ્મન દ્વારા લિંગીપ્રજનન ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? આપેલ તમામ ઓપેલિના યુગ્લીના પ્લાઝમોડિયમ આપેલ તમામ ઓપેલિના યુગ્લીના પ્લાઝમોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP