Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? થેઈથેઈકાર દીનદયાળ અશરણશર્ણ નાના-ભાતી થેઈથેઈકાર દીનદયાળ અશરણશર્ણ નાના-ભાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સ્વામી વિવેકાનંદ ક્યા સ્થળે યોજાયેલ ધાર્મિક સંમેલનના કારણે પ્રસિદ્ધ થયા ? ટોક્યો લંડન ન્યૂયોર્ક શિકાગો ટોક્યો લંડન ન્યૂયોર્ક શિકાગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રીતમસાગર ક્યો સમાસ છે ? મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય દ્વિગુ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District She did nothing ___ laugh. yet but still or yet but still or ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ક્રિકેટ હોકી ફૂટબોલ વોલીબોલ ક્રિકેટ હોકી ફૂટબોલ વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ફુલોના એક ઢગલામાંથી 12 કુલોની એક એવી શક્ય એટલી વધુ વેણી બનાવતા 5 ફૂલ વધ્યા. જો દરેક વેણી 15 ફુલોની બનાવવી હોય તો પણ 5 ફૂલો વધ્યા હોત તો ઢગલમાં ઓછામાં ઓછા કેટલા ફૂલો હશે ? 60 90 80 65 60 90 80 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP