Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? ચોપડા ચોપડી રડરડ છાનામાના અન્નપાણી ચોપડા ચોપડી રડરડ છાનામાના અન્નપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એક લોકસભાના મતદાર ક્ષેત્રમાંથી સતત આઠમી વખત ચૂંટણી જીતનાર ભારતીય મહિલા સાંસદ કોણ છે ? સુષ્મા સ્વરાજ સાવિત્રી જિંદાલ સુમિત્રા મહાજન મેનકા ગાંધી સુષ્મા સ્વરાજ સાવિત્રી જિંદાલ સુમિત્રા મહાજન મેનકા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઠંડુ x ગરમ સુકું × કોરું દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ ઠંડુ x ગરમ સુકું × કોરું દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ડાંગ જામનગર સુરેન્દ્રનગર વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Choose the correct indirect form: She said to him, "why don't you go today" ? She told him whether he was going that day. She said to him why he did not go today She told him if he was going that day. She asked him why he did not go that day. She told him whether he was going that day. She said to him why he did not go today She told him if he was going that day. She asked him why he did not go that day. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP