Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? સપ્તમી ષષ્ઠી અપાદાન ચતુર્થી સપ્તમી ષષ્ઠી અપાદાન ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સજળ સેજલ સેજ, શય્યા સજાવટ સજળ સેજલ સેજ, શય્યા સજાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક સાથે બે ઘોડે ન ચડાય : હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય હસવું ને લોટ ફાકવો એ ના બને એકનું નામ અને બીજાનું કામ એક મ્યાનમાં બે તલવાર ન સમાય એક હાથે બે તરબુચ નહિ ઉચકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે ક્યું જોડકું બંધબેસતુ નથી ? સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Give the adjective form of 'Prevent' Preventive Preventful preventous Prevention Preventive Preventful preventous Prevention ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગાંધી - ઈરવિન કરાર કયા વર્ષે થયા હતા ? 1951 1921 1931 1941 1951 1921 1931 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP