Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા ઉતરાણ x ચઢાણ વૃધ્ધ × ઘરડો હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા ઉતરાણ x ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ? ડાંગ અંબાજી પાન્ધ્રો સુરેન્દ્રનગર ડાંગ અંબાજી પાન્ધ્રો સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ? જીવનપ્રીતિ – બહુવ્રીહી નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય કદરદાન - તત્પુરૂષ જીવનપ્રીતિ – બહુવ્રીહી નિગમઅગમ - દ્વંદ્વ ધુરંધર - કર્મધારય કદરદાન - તત્પુરૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખાડો ખીણ સાગર નદી ખાડો ખીણ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી ? કિસાન રાહત યોજના જય જવાન જય કિસાન યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન વિમાપત્ર યોજના કિસાન રાહત યોજના જય જવાન જય કિસાન યોજના કિસાન વિકાસ પત્ર યોજના કિસાન વિમાપત્ર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP