Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ‘ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય' આ પંક્તિમાં કયો છંદ છે ? અંત્યાનુપ્રાસ દોહરો અનુષ્ટુપ મનહર અંત્યાનુપ્રાસ દોહરો અનુષ્ટુપ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર બેંકોની બેંક એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર બેંકોની બેંક એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સોનુ, નરેશ ને અવિનાશે ધંધામાં 3:5:7 ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂ. 9000 નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું ? 23,000 45,000 48,000 36,000 23,000 45,000 48,000 36,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રીતમસાગર ક્યો સમાસ છે ? દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP