બાયોલોજી (Biology)
લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ?

માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ
ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ
એપોથેસિયમ, પેરિથેસિયમ
વિષમજન્યુ, સમજન્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ?

અમેરિકા, કેનેડા
જર્મન, બ્રિટિશ
બ્રિટિશ, જર્મન
જર્મન, ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો.

અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે.
બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે.
બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે.
બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફ્લુઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ?

કોષરસ
કોષરસપટલ
કોષકેન્દ્ર
કોષદીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લાયકોજનનું પાચન થઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ ?

ગ્લિસરાલ્ડીહાઈડ
માલ્ટોઝ
રિબોઝ
ગ્લુકોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP