Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ?

વ્યવહાર = વિ + અવહાર
નિરાકરણ = નિર્(નિ:)+આકરણ
મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા
શ્રદ્ધા = શ્રત્ + ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ?

મનુભાઈ પંચોલી
ધીરુભાઈ ઠાકર
ડૉ. કેશુભાઈ દેસાઈ
યશવંત શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો.
ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ?

અસર કરવી
હસાવવું
રંગોથી રંગવું
પીરસવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો.
એક કાંકરે બે પક્ષી મારવા

એક ટાણુ, બે તીરથ
એક થી બે ભલા
એક પંથ દો કાજ
એક કામમાં બે કાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP