ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? ગિરનાર શેત્રુંજય વિલ્સન હિલ પાવાગઢ ગિરનાર શેત્રુંજય વિલ્સન હિલ પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી લાલ માટી કાંપમય માટી કાળી માટી લેટરાઈટ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "ભાલ" પ્રદેશનો નીચેના પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે ? ચરોતરના પૂર્વનું મેદાન વીરમગામનું મેદાન ઢાઢરનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ચરોતરના પૂર્વનું મેદાન વીરમગામનું મેદાન ઢાઢરનું મેદાન અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ નારગોલ અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ નારગોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ડોગ ફીશ કરચલા ગોકળગાય ગમબુશિયા ડોગ ફીશ કરચલા ગોકળગાય ગમબુશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? નિક-પાળા પિયત ટપક પિયત ફુવારા પિયત ક્યારા પિયત નિક-પાળા પિયત ટપક પિયત ફુવારા પિયત ક્યારા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP