GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 H
243 G
243 I
243 K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અને ગ્રામવિકાસ અંગેના કાર્યક્રમોની તાલીમ આપવા માટેની સર્વોચ્ચ સ્વાયત્ત સંસ્થા કઈ છે ?

ગૂજરાત વિદ્યાપીઠ
IRMA (ઈરમા)
SPIPA (સ્પીપા)
SIRD (એસઆઈઆરડી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ?

જલ
ઊર્જા
રક્ષા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત સરકાર દ્વારા જીલ્લા પંચાયતના પ્રમુખ માટેની ચૂંટણી વખતે અનામત વર્ગનાં પ્રમુખની જગ્યા જાહેર કરવા માટેના અધિકારો કોને ફાળવેલ છે ?

અગ્રસચિવશ્રી પંચાયત વિભાગ
જીલ્લા વિકાસ અધિકારીશ્રી
વિકાસ કમિશનરશ્રી
જીલ્લા કલેક્ટરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP