બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ રોથમેલર તલસાણે આયંગર પ્રૉફેસર શિવરામ રોથમેલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ? રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજનના ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રની રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે.)
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ? વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) યોગ્ય જોડ પસંદ કરો :કૉલમ - I (i) ટ્રાવ્યગ્લિસરાઇડ (ii) કોષસપટલ લિપિડ (iii) સ્ટેરૉઇડ (iv) મીણ કૉલમ - II (p) પ્રાણીજ અંતઃસ્રાવ (q) પીંછા અને ચાંચ (r) ફૉસ્ફોલિપિડ (s) નાના ગોલકોમાં સંગૃહીત ચરબી i - s, ii - p, iii - q, iv - r i - s, ii - r, iii - p, iv - q i - q, ii - r, iii - s, iv - p i - r, ii - s. iii - p, iv - q i - s, ii - p, iii - q, iv - r i - s, ii - r, iii - p, iv - q i - q, ii - r, iii - s, iv - p i - r, ii - s. iii - p, iv - q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું એક અસંગત છે ? પેશીસંવર્ધન અને ક્લોનિંગ ફલોદ્યાન અને લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી સંરક્ષણ અને સંકરણ પેશીસંવર્ધન અને ક્લોનિંગ ફલોદ્યાન અને લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી સંરક્ષણ અને સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? ડુંગળી બોગનવેલ આપેલ તમામ મકાઈ ડુંગળી બોગનવેલ આપેલ તમામ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP