GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 I
243 H
243 K
243 G

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયતની રચના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ?
(1) ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે.
(2) દરેક ગ્રામ પંચાયતને સરપંચ/ઉપસરપંચ હોય છે.
3) ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે.
(4) ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ?

ઓગસ્ટ, 2018
સપ્ટેમ્બર, 2018
જૂન, 2018
જુલાઈ, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે?

27 ટકા
4 ટકા
7 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP