GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?

લાભશંકર ઠાકર
નિર્મિશ ઠાકર
મીનાક્ષી ઠાકર
શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP