GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રેખાંક્તિ કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : ‘સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી.’ જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક ભાવવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) લોન અને પેશગી મંજૂર કરતી વખતે કઈ બાબતો ધ્યાને લેવાય છે ?(1) અંદાજપત્રની જોગવાઈ (2) મુદલ અને વ્યાજ દરનો ઉલ્લેખ (3) પરત ચૂકવણીની મર્યાદા (4) પૂરતી સુરક્ષા, સલામતી 2, 3 અને 4 1, 2 અને 3 3, 4 અને 1 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 3, 4 અને 1 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : ઉચ્ચાર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ? 104 102 103 105 104 102 103 105 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (17) 2 (18) 2 (15) 2 (16) 2 (17) 2 (18) 2 (15) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP